૧૩ જૂન ૨૦૨૪
જેઠ સુદ સાતમ, કળિયુગ વર્ષ 5126
રાણી લક્ષ્મીબાઈ બલિદાનદિન

View all tithis in this year

DateDate in gujaratiDayTithiSpecial Day
01-Jan-2024૧ જાન્યુઆરી ૨૦૨૪સોમવારમાગશર વદ પાંચમ
02-Jan-2024૨ જાન્યુઆરી ૨૦૨૪મંગળવારમાગશર વદ છઠશ્રી અનંતાનંદ સાઈશ મહાનિર્વાણોત્સવ, મોરટક્કા, મધ્યપ્રદેશ.
03-Jan-2024૩ જાન્યુઆરી ૨૦૨૪બુધવારમાગશર વદ સાતમ
04-Jan-2024૪ જાન્યુઆરી ૨૦૨૪ગુરૂવારમાગશર વદ આઠમકાલાષ્ટમી
05-Jan-2024૫ જાન્યુઆરી ૨૦૨૪શુક્રવારમાગશર વદ નોમગુરુ ગોવિંદસિંહ જયંતી (નાનકશાહી અનુસાર)
06-Jan-2024૬ જાન્યુઆરી ૨૦૨૪શનિવારમાગશર વદ દસમપ.પૂ. ગોંદવલેકર મહારાજ પુણ્યતિથિ; પાર્શ્વનાથ જન્મકલ્યાણક (જૈ.)
07-Jan-2024૭ જાન્યુઆરી ૨૦૨૪રવિવારમાગશર વદ અગિયારસસફલા અગિયારસ; અન્નપૂર્ણા વ્રત સમાપ્તિ
08-Jan-2024૮ જાન્યુઆરી ૨૦૨૪સોમવારમાગશર વદ બારસ
09-Jan-2024૯ જાન્યુઆરી ૨૦૨૪મંગળવારમાગશર વદ તેરસ/શિવરાત્રિ; ભૌમપ્રદોષ; પ.પૂ. ગુળવણી મહારાજ પુણ્યતિથિ,મહારાષ્ટ્ર.
10-Jan-2024૧૦ જાન્યુઆરી ૨૦૨૪બુધવારમાગશર વદ ચૌદસ
11-Jan-2024૧૧ જાન્યુઆરી ૨૦૨૪ગુરૂવારમાગશર અમાસદર્શ અમાસ; કાલબાદેવી યાત્રા, મુંબર્ઇ; પાવાગઢ યાત્રા; લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિદિન
12-Jan-2024૧૨ જાન્યુઆરી ૨૦૨૪શુક્રવારપોષ સુદ એકમસ્વામી વિવેકાનંદ જયંતી (દિનાંક અનુસાર)
13-Jan-2024૧૩ જાન્યુઆરી ૨૦૨૪શનિવારપોષ સુદ બીજનૃસિંહ સરસ્વતી જયંતી
14-Jan-2024૧૪ જાન્યુઆરી ૨૦૨૪રવિવારપોષ સુદ ત્રીજ/ચોથવિનાયક ચોથ; મકરસંક્રાંતિ સંક્રમણ : ઉ.રા. ૨.૪૪; ભોગી; શ્રી ગોકુળનાથજી (વેરાવળ) અને શ્રી ગોપેશ્વરલાલજી (નાથદ્વારા)નો ઉત્સવ (વૈ.); હિંદી પાક્ષિક ‘સનાતન પ્રભાત’ વર્ધાપનદિન
15-Jan-2024૧૫ જાન્યુઆરી ૨૦૨૪સોમવારપોષ સુદ પાંચમસંક્રાંતિ પુણ્યકાળ (સૂર્યોદયથી સૂર્યાસ્ત); SSRF.org સંકેતસ્થળનો વર્ધાપનદિન
16-Jan-2024૧૬ જાન્યુઆરી ૨૦૨૪મંગળવારપોષ સુદ છઠકરિદિન
17-Jan-2024૧૭ જાન્યુઆરી ૨૦૨૪બુધવારપોષ સુદ સાતમગુરુસપ્તમી; ગુરુ ગોવિંદસિંહ જયંતી (પરંપરાગત અનુસાર); શ્રી રાજેંદ્રસૂરી જન્મ અને નિર્વાણ દિન, મોહનખેડા
18-Jan-2024૧૮ જાન્યુઆરી ૨૦૨૪ગુરૂવારપોષ સુદ આઠમદુર્ગાષ્ટમી; શાકંભરી નવરાત્રિ પ્રારંભ
19-Jan-2024૧૯ જાન્યુઆરી ૨૦૨૪શુક્રવારપોષ સુદ નોમકાશ્મીરી હિંદુ વિસ્થાપિત દિન
20-Jan-2024૨૦ જાન્યુઆરી ૨૦૨૪શનિવારપોષ સુદ દસમ
21-Jan-2024૨૧ જાન્યુઆરી ૨૦૨૪રવિવારપોષ સુદ અગિયારસપુત્રદા અગિયારસ
22-Jan-2024૨૨ જાન્યુઆરી ૨૦૨૪સોમવારપોષ સુદ બારસ
23-Jan-2024૨૩ જાન્યુઆરી ૨૦૨૪મંગળવારપોષ સુદ તેરસભૌમપ્રદોષ; પરમ પૂજ્ય વિજય જોશીબાબા પુણ્યતિથિ, મુંબઈ; નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી; હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે જયંતી
24-Jan-2024૨૪ જાન્યુઆરી ૨૦૨૪બુધવારપોષ સુદ ચૌદસ
25-Jan-2024૨૫ જાન્યુઆરી ૨૦૨૪ગુરૂવારપોષ પૂનમશાકંભરી પૂનમ; માઘ સ્‍નાન આરંભ; અંબાજી પ્રાગટ્ય; શાકંભરી નવરાત્ર સમાપ્ત; ગુરુપુષ્‍યામૃતયોગ (પ્રારંભ સવારે ૮.૧૭); સનાતનનાં પૂ. શાલિની નેને પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
26-Jan-2024૨૬ જાન્યુઆરી ૨૦૨૪શુક્રવારપોષ વદ એકમપ્રજાસત્તાક દિન
27-Jan-2024૨૭ જાન્યુઆરી ૨૦૨૪શનિવારપોષ વદ બીજ
28-Jan-2024૨૮ જાન્યુઆરી ૨૦૨૪રવિવારપોષ વદ ત્રીજલાલા લજપતરાય જયંતી
29-Jan-2024૨૯ જાન્યુઆરી ૨૦૨૪સોમવારપોષ વદ ચોથસંકષ્ટ ચોથ; પ.પૂ. બજરંગદાસ બાપા પુણ્યતિથિ, બગદાણા, ગુજરાત.
30-Jan-2024૩૦ જાન્યુઆરી ૨૦૨૪મંગળવારપોષ વદ ચોથગાંધી નિર્વાણદિન
31-Jan-2024૩૧ જાન્યુઆરી ૨૦૨૪બુધવારપોષ વદ પાંચમસનાતનનાં પૂ. સીતાબાઈ મરાઠે પુણ્યતિથિ, ગોવા.
01-Feb-2024૧ ફેબ્રુઆરી ૨૦૨૪ગુરૂવારપોષ વદ છઠ
02-Feb-2024૨ ફેબ્રુઆરી ૨૦૨૪શુક્રવારપોષ વદ સાતમકાલાષ્ટમી; રામાનંદાચાર્ય જયંતી; સ્વામી વિવેકાનંદ જયંતી (તિથિ અનુસાર)
03-Feb-2024૩ ફેબ્રુઆરી ૨૦૨૪શનિવારપોષ વદ આઠમ
04-Feb-2024૪ ફેબ્રુઆરી ૨૦૨૪રવિવારપોષ વદ નોમ
05-Feb-2024૫ ફેબ્રુઆરી ૨૦૨૪સોમવારપોષ વદ દસમસનાતનનાં પૂ. રુક્મિણી લોંઢે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
06-Feb-2024૬ ફેબ્રુઆરી ૨૦૨૪મંગળવારપોષ વદ અગિયારસષટતિલા અગિયારસ; રણછોડજીનો ઉત્સવ, કર્ણાવતી (વૈ.). 
07-Feb-2024૭ ફેબ્રુઆરી ૨૦૨૪બુધવારપોષ વદ બારસપ્રદોષ; મેરૂતેરસ (જૈન); પ.પૂ. ગગનગિરી મહારાજ પુણ્યતિથિ; સનાતનનાં પૂ. પદ્માવતી બાળાસાહેબ કેંગે, મહારાષ્ટ્ર.
08-Feb-2024૮ ફેબ્રુઆરી ૨૦૨૪ગુરૂવારપોષ વદ તેરસશિવરાત્રિ
09-Feb-2024૯ ફેબ્રુઆરી ૨૦૨૪શુક્રવારપોષ ચૌદસ/અમાસદર્શ - મૌની અમાસ; પ્રયાગ મેળો; શ્રી અનંતાનંદ સાઈશ પ્રગટ દિન, મધ્ય પ્રદેશ (દિનાંક અનુસાર); સનાતનનાં પૂ. વિજયા લોટલીકર પુણ્યતિથિ, ગોવા.
10-Feb-2024૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪શનિવારમહા સુદ એકમશિશિર ઋતુ આરંભ; પ.પૂ. કલાવતીઆઈ પુણ્‍યતિથિ, કર્ણાટક.
11-Feb-2024૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪રવિવારમહા સુદ બીજધર્મનાથબીજ ઉત્સવ; કન્નડ સાપ્તાહિક ‘સનાતન પ્રભાત’ વર્ધાપનદિન
12-Feb-2024૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪સોમવારમહા સુદ ત્રીજગૌરી ત્રીજ; તિલકુંદ ચોથ; માર્કંડેય ઋષિ જયંતી
13-Feb-2024૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪મંગળવારમહા સુદ ચોથવિનાયક ચોથ (અંગારક યોગ); શ્રી ગણેશ જયંતી
14-Feb-2024૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪બુધવારમહા સુદ પાંચમવસંતપંચમી; શ્રી પંચમી; શ્રી સરસ્વતી પૂજન; ઉમિયા માતા પાટોત્સવ, ઊંઝા.; ચેહર માતા પ્રાગટ્ય; પ.પૂ. ભક્તરાજ મહારાજ પ્રગટદિન, મધ્ય પ્રદેશ; સનાતનના પૂ. ચંદ્રસેન મયેકર પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
15-Feb-2024૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ગુરૂવારમહા સુદ છઠસનાતનના સદગુરુ નારાયણ નિકમ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
16-Feb-2024૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪શુક્રવારમહા સુદ સાતમરથસપ્તમી; ભીષ્માષ્ટમી; નર્મદા સપ્તમી; જાગતિક સૂર્યનમસ્કાર દિન; સનાતનનાં પૂ. (સૌ.) સૂરજ કાંતા મેનરાય પુણ્યતિથિ, હરિયાણા.
17-Feb-2024૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪શનિવારમહા સુદ આઠમદુર્ગાષ્ટમી; શ્રી ખોડિયાર જયંતી; પ્રજાસત્તાક દિન (તિથિ અનુસાર); સનાતનનાં પૂ. મંગલા ખેર પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
18-Feb-2024૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪રવિવારમહા સુદ નોમમહાનંદા નોમ; દાસબોધ જયંતી; મધ્વાચાર્ય પુણ્યતિથિ
19-Feb-2024૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪સોમવારમહા સુદ દસમછ. શિવાજી મહારાજ જયંતી (દિનાંક અનુસાર); શ્રી રાધાદામોદર દેવ પ્રાગટ્યોત્સવ, વૃંદાવન.
20-Feb-2024૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪મંગળવારમહા સુદ જયા અગિયારસ; મહારાણા પ્રતાપ સ્મૃતિદિન
21-Feb-2024૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪બુધવારમહા સુદ બારસપ્રદોષ; ભીષ્મ-વરાહ બારસ; પ.પૂ. ગોંદવલેકર મહારાજ જયંતી, મહારાષ્ટ્ર.
22-Feb-2024૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ગુરૂવારમહા સુદ તેરસશ્રી વિશ્વકર્મા જયંતી; ગુરુપુષ્‍યામૃતયોગ (બપોરે ૪.૪૩ સુધી); મોઢેશ્વરી પાટોત્સવ, મોઢેરા; મરુસ્થલ મેળો, રાજસ્થાન.
23-Feb-2024૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪શુક્રવારમહા સુદ ચૌદસધર્મસમ્રાટ કરપાત્ર સ્વામી પુણ્યતિથિ
24-Feb-2024૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪શનિવારમહા પૂનમમાઘસ્નાન સમાપ્તિ; સંત રવિદાસ જયંતી; સંતરામ મેળો, નડિયાદ.
25-Feb-2024૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪રવિવારમહા વદ એકમશ્રી નૃસિંહ સરસ્વતી શ્રીશૈલ યાત્રા ગમનદિન; ગુરુ પ્રતિપદા
26-Feb-2024૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪સોમવારમહા વદ બીજસ્વાતંત્ર્યવીર સાવરકર સ્મૃતિદિન (દિનાંક અનુસાર)
27-Feb-2024૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪મંગળવારમહા વદ ત્રીજપ.પ. શ્રી લોકનાથતીર્થ સ્વામી પુણ્યતિથિ; શ્રી મોઢેશ્વરી પ્રાગટ્ય, મોઢેરા; ચંદ્રશેખર આઝાદ બલિદાનદિન
28-Feb-2024૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪બુધવારમહા વદ ચોથ સંકષ્ટ ચોથ
29-Feb-2024૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ગુરૂવારમહા વદ પાંચમશ્રી રણછોડરાયજીનો પાટોત્સવ, ડાકોર.
01-Mar-2024૧ માર્ચ ૨૦૨૪શુક્રવારમહા વદ છઠ
02-Mar-2024૨ માર્ચ ૨૦૨૪શનિવારમહા વદ છઠ
03-Mar-2024૩ માર્ચ ૨૦૨૪રવિવારમહા વદ સાતમભાનુસપ્તમી; કાલાષ્ટમી; શ્રી ગજાનન મહારાજ પ્રગટદિન, મહારાષ્ટ્ર; શ્રીનાથજીનો પાટોત્સવ, નાથદ્વારા.
04-Mar-2024૪ માર્ચ ૨૦૨૪સોમવારમહા વદ આઠમસીતા અષ્ટમી; શ્રી જાનકી જયંતી
05-Mar-2024૫ માર્ચ ૨૦૨૪મંગળવારમહા વદ નોમ/દસમસમર્થ રામદાસ સ્વામી પુણ્યતિથિ; સનાતનનાં પૂ. સત્યવતી દળવી પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
06-Mar-2024૬ માર્ચ ૨૦૨૪બુધવારમહા વદ અગિયારસવિજયા અગિયારસ (સ્મા.); પૂ.ગોળવલકર ગુરુજી જયંતી
07-Mar-2024૭ માર્ચ ૨૦૨૪ગુરૂવારમહા વદ બારસવિજયા અગિયારસ (વૈ.)
08-Mar-2024૮ માર્ચ ૨૦૨૪શુક્રવારમહા વદ તેરસપ્રદોષ; મહાશિવરાત્રિ (નિશિથકાળ : ઉ.રા. ૧૨.૨૫ થી ઉ.રા. ૧.૧૩); સનાતનના પરાત્પર ગુરુ પરશરામ પાંડે મહારાજ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર; સંકેતસ્‍થળ Sanatan.Orgનો વર્ધાપનદિન
09-Mar-2024૯ માર્ચ ૨૦૨૪શનિવારમહા વદ ચૌદસ
10-Mar-2024૧૦ માર્ચ ૨૦૨૪રવિવારમહા અમાસદર્શ અમાસ; દ્વાપરયુગાદિ; મરાઠી દૈનિક ‘સનાતન પ્રભાત’ (મુંબઈ આવૃત્તિ) વર્ધાપનદિન
11-Mar-2024૧૧ માર્ચ ૨૦૨૪સોમવારફાગણ સુદ એકમપયોવ્રત આરંભ
12-Mar-2024૧૨ માર્ચ ૨૦૨૪મંગળવારફાગણ સુદ બીજ/ત્રીજપ.પૂ. ડોંગરે મહારાજ જયંતી, માલસર; શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી; જાગતિક અગ્નિહોત્ર દિન; સનાતનનાં પ.પૂ. (શ્રીમતી) વિમલ ફડકે પુણ્યતિથિ, મુંબઈ; પ.પૂ. શ્રીકૃષ્ણ કર્વે ગુરુજી પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
13-Mar-2024૧૩ માર્ચ ૨૦૨૪બુધવારફાગણ સુદ ચોથવિનાયક ચોથ
14-Mar-2024૧૪ માર્ચ ૨૦૨૪ગુરૂવારફાગણ સુદ પાંચમ
15-Mar-2024૧૫ માર્ચ ૨૦૨૪શુક્રવારફાગણ સુદ છઠસ્વાતંત્ર્યવીર સાવરકર સ્મૃતિદિન (તિથિ અનુસાર)
16-Mar-2024૧૬ માર્ચ ૨૦૨૪શનિવારફાગણ સુદ સાતમહોળાષ્ટક આરંભ (રા. ૯.૩૯)
17-Mar-2024૧૭ માર્ચ ૨૦૨૪રવિવારફાગણ સુદ આઠમદુર્ગાષ્ટમી; અઠ્ઠાઈ પ્રારંભ (જૈ.)
18-Mar-2024૧૮ માર્ચ ૨૦૨૪સોમવારફાગણ સુદ નોમબગીચા નોમ (વૈ.)
19-Mar-2024૧૯ માર્ચ ૨૦૨૪મંગળવારફાગણ સુદ દસમપરમ પૂજ્ય રામાનંદ મહારાજ પુણ્યતિથિ, ઇન્દોર, મધ્ય પ્રદેશ.
20-Mar-2024૨૦ માર્ચ ૨૦૨૪બુધવારફાગણ સુદ અગિયારસઆમલકી અગિયારસ
21-Mar-2024૨૧ માર્ચ ૨૦૨૪ગુરૂવારફાગણ સુદ ગોવિંદ બારસ; શ્રી જગન્નાથદર્શન, પુરી, ઊડીસા; પયોવ્રત સમાપ્ત; નવરોઝ
22-Mar-2024૨૨ માર્ચ ૨૦૨૪શુક્રવારફાગણ સુદ તેરસપ્રદોષ
23-Mar-2024૨૩ માર્ચ ૨૦૨૪શનિવારફાગણ સુદ તેરસભગતસિંગ, રાજગુરુ અને સુખદેવ બલિદાનદિન
24-Mar-2024૨૪ માર્ચ ૨૦૨૪રવિવારફાગણ સુદ ચૌદસહોળી; હોલિકાદહન; સનાતનનાં પૂ. શ્રીમતી દેવકી વાસૂ પરબ, ગોવા.
25-Mar-2024૨૫ માર્ચ ૨૦૨૪સોમવારફાગણ કરિદિન; ધુળેટી; ધૂલિવંદન; નરનારાયણ જયંતી (સ્વા.); અભ્યંગસ્નાન; હોળાષ્ટક સમાપ્તિ; ચૈતન્ય મહાપ્રભુ જયંતી
26-Mar-2024૨૬ માર્ચ ૨૦૨૪મંગળવારફાગણ વદ એકમવસંતોત્સવ પ્રારંભ; આમ્રકુસુમ પ્રાશન
27-Mar-2024૨૭ માર્ચ ૨૦૨૪બુધવારફાગણ વદ બીજસંત તુકારામ બીજ; સનાતનના પૂ. જનાર્દન વાગળે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
28-Mar-2024૨૮ માર્ચ ૨૦૨૪ગુરૂવારફાગણ વદ ત્રીજસંકષ્ટ ચોથ; છ. શિવાજી મહારાજ જયંતી (તિથિ અનુસાર)
29-Mar-2024૨૯ માર્ચ ૨૦૨૪શુક્રવારફાગણ વદ ચોથગુડફ્રાઇડે
30-Mar-2024૩૦ માર્ચ ૨૦૨૪શનિવારફાગણ વદ પાંચમરંગ પાંચમ; શ્રી રણછોડજીનો ષોડશોપચાર પૂજાવિધિ, ડાકોર. (વૈ.)
31-Mar-2024૩૧ માર્ચ ૨૦૨૪રવિવારફાગણ વદ છઠશ્રી એકનાથ મહારાજ પુણ્યતિથિ; પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મૃતિદિન
01-Apr-2024૧ એપ્રિલ ૨૦૨૪સોમવારફાગણ વદ સાતમમારવાડી સાતમ
02-Apr-2024૨ એપ્રિલ ૨૦૨૪મંગળવારફાગણ વદ આઠમકાલાષ્ટમી; વર્ષીતપ પ્રારંભ (જૈન)
03-Apr-2024૩ એપ્રિલ ૨૦૨૪બુધવારફાગણ વદ નોમ
04-Apr-2024૪ એપ્રિલ ૨૦૨૪ગુરૂવારફાગણ વદ દસમ
05-Apr-2024૫ એપ્રિલ ૨૦૨૪શુક્રવારફાગણ વદ અગિયારસપાપમોચની અગિયારસ
06-Apr-2024૬ એપ્રિલ ૨૦૨૪શનિવારફાગણ વદ બારસશનિપ્રદોષ; મહાવારુણિયોગ (સ. ૧૦.૨૧ થી બ. ૩.૪૧); પૂ.પૂ. યોગાનંદ સ્વામી (ગાંડા મહારાજ) પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
07-Apr-2024૭ એપ્રિલ ૨૦૨૪રવિવારફાગણ વદ તેરસ/ચૌદસશિવરાત્રિ; શ્રી એકલિંગજી પાટોત્સવ, ગુજરાત.
08-Apr-2024૮ એપ્રિલ ૨૦૨૪સોમવારફાગણ અમાસદર્શ અમાસ; ધર્મવીર સંભાજી મહારાજ બલિદાન દિન; બંકીમચંદ્ર ચટોપાધ્યાય (ચેટર્જી) સ્મૃતિદિન; પ.પૂ. બેજન દેસાઈ પુણ્યતિથિ, નાસિક, મહારાષ્ટ્ર.
09-Apr-2024૯ એપ્રિલ ૨૦૨૪મંગળવારચૈત્ર સુદ એકમગૂડી પડવો; ચૈત્ર નવરાત્રિ પારંભ; ઘટસ્થાપના; વસંત ઋતુ પ્રારંભ; શાલિવાહન શક ૧૯૪૬ પ્રારંભ; ‘ક્રોધી’ નામ સંવત્સર પ્રારંભ; www.spiritual.university આ સંકેતસ્થળનો વર્ધાપનદિન; ડો હેગડેવાર જયંતી; સનાતનના પૂ. અનંત પાટીલ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
10-Apr-2024૧૦ એપ્રિલ ૨૦૨૪બુધવારચૈત્ર સુદ બીજચેટીચાંદ; શ્રી સ્વામી સમર્થ પ્રગટદિન મહારાષ્ટ્ર.
11-Apr-2024૧૧ એપ્રિલ ૨૦૨૪ગુરૂવારચૈત્ર સુદ ત્રીજગૌરી ત્રીજ; ગણગૌર પૂજા; મત્સ્ય જયંતી; રમજાન ઇદ
12-Apr-2024૧૨ એપ્રિલ ૨૦૨૪શુક્રવારચૈત્ર સુદ ચોથવિનાયક ચોથ
13-Apr-2024૧૩ એપ્રિલ ૨૦૨૪શનિવારચૈત્ર સુદ પાંચમશ્રી પંચમી; સ્કંદ છઠ; હયવ્રત; જાંલિયાવાલા બાગ હત્યાકાંડ સ્મૃતિદિન
14-Apr-2024૧૪ એપ્રિલ ૨૦૨૪રવિવારચૈત્ર સુદ છઠસૂર્ય છઠ; ડૉ. આંબેડકર જયંતી
15-Apr-2024૧૫ એપ્રિલ ૨૦૨૪સોમવારચૈત્ર સુદ સાતમઆયંબિલ ઓળી આરંભ (જૈન)
16-Apr-2024૧૬ એપ્રિલ ૨૦૨૪મંગળવારચૈત્ર સુદ આઠમદુર્ગાષ્ટમી; અશોકાષ્ટમી; શ્રી ભવાનીદેવી ઉત્પત્તિ
17-Apr-2024૧૭ એપ્રિલ ૨૦૨૪બુધવારચૈત્ર સુદ નોમશ્રીરામ નવમી; સ્વામિનારાયણ જયંતી; ચૈત્ર નવરાત્રિ સમાપ્તિ; સમર્થ રામદાસસ્વામી જયંતી
18-Apr-2024૧૮ એપ્રિલ ૨૦૨૪ગુરૂવારચૈત્ર સુદ દસમધર્મરાજ દશમી; માતા વૈષ્ણોદેવી ઉત્સવ, કર્ણાવતી; શાલિવાહન જયંતી
19-Apr-2024૧૯ એપ્રિલ ૨૦૨૪શુક્રવારચૈત્ર સુદ અગિયારસકામદા અગિયારસ; દોલોત્સવ, વૃંદાવન; વલ્લભાચાર્ય વધાઈ; અંગ્રેજી પાક્ષિક સનાતન પ્રભાત વર્ધાપનદિન; સનાતનના પૂ. માધવ સાઠે પુણ્યતિથિ, થાણે, મહારાષ્ટ્ર.
20-Apr-2024૨૦ એપ્રિલ ૨૦૨૪શનિવારચૈત્ર સુદ બારસવામન-મદન બારસ; વિષ્ણુદમનોત્સવ
21-Apr-2024૨૧ એપ્રિલ ૨૦૨૪રવિવારચૈત્ર સુદ પ્રદોષ; અનંગ તેરસ; મહાવીર જન્મકલ્યાણક (જૈન)
22-Apr-2024૨૨ એપ્રિલ ૨૦૨૪સોમવારચૈત્ર સુદ ચૌદસશિવદમનોત્સવ; નૃસિંહ દોલોત્સવ; શ્રી હાટકેશ્વર જયંતી; મંગલ પાંડે બલિદાન દિન
23-Apr-2024૨૩ એપ્રિલ ૨૦૨૪મંગળવારચૈત્ર પૂનમહનુમાન જયંતી; વૈશાખ સ્નાન આરંભ; બહુચરાજીનો મેળો; આયંબિલ ઓળી સમાપ્તિ (જૈન); સિદ્ધાચલજીની યાત્રા (જૈન); છત્રપતિ શિવાજી મહારાજ પુણ્યતિથિ; શિવભક્ત (શ્રીમતી) પ્રમિલા વૈશંપાયન જન્મોત્સવ, થાણે, મહારાષ્ટ્ર.
24-Apr-2024૨૪ એપ્રિલ ૨૦૨૪બુધવારચૈત્ર વદ એકમપ.પૂ. સત્યસાંઈ બાબા પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર)
25-Apr-2024૨૫ એપ્રિલ ૨૦૨૪ગુરૂવારચૈત્ર વદ એકમ
26-Apr-2024૨૬ એપ્રિલ ૨૦૨૪શુક્રવારચૈત્ર વદ બીજપ.પૂ. દત્તાત્રેય જોશીબાબા પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
27-Apr-2024૨૭ એપ્રિલ ૨૦૨૪શનિવારચૈત્ર વદ ત્રીજસંકષ્ટ ચોથ; સનાતનના પૂ. રત્નાકર મરાઠે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર; મરાઠી દૈનિક ‘સનાતન પ્રભાત’ (ગોવા-સિંધુદુર્ગ આવૃતિ) વર્ધાપનદિન
28-Apr-2024૨૮ એપ્રિલ ૨૦૨૪રવિવારચૈત્ર વદ ચોથઅનસૂયા જયંતી
29-Apr-2024૨૯ એપ્રિલ ૨૦૨૪સોમવારચૈત્ર વદ પાંચમમચ્છિંદ્રનાથ પુણ્યતિથિ
30-Apr-2024૩૦ એપ્રિલ ૨૦૨૪મંગળવારચૈત્ર વદ છઠ/સાતમ
01-May-2024૧ મે ૨૦૨૪બુધવારચૈત્ર વદ આઠમકાલાષ્ટમી; ગુજરાત સ્થાપના દિન; પ્રફુલ્લકુમાર ચાકી બલિદાન દિન
02-May-2024૨ મે ૨૦૨૪ગુરૂવારચૈત્ર વદ નોમ
03-May-2024૩ મે ૨૦૨૪શુક્રવારચૈત્ર વદ દસમસનાતન પુરોહિત પાઠશાળાનો વર્ધાપનદિન, ગોવા.
04-May-2024૪ મે ૨૦૨૪શનિવારચૈત્ર વદ અગિયારસવરુથિની અગિયારસ; વલ્લભાચાર્ય જયંતી
05-May-2024૫ મે ૨૦૨૪રવિવારચૈત્ર વદ બારસપ્રદોષ
06-May-2024૬ મે ૨૦૨૪સોમવારચૈત્ર વદ તેરસશિવરાત્રિ; સ્વામી સમર્થ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
07-May-2024૭ મે ૨૦૨૪મંગળવારચૈત્ર વદ ચૌદસદર્શ અમાસ; સંત રોહિદાસ પુણ્યતિથિ
08-May-2024૮ મે ૨૦૨૪બુધવારચૈત્ર અમાસશુકદેવઋષિ જયંતી; રવિંદ્રનાથ ટાગોર જયંતી; સનાતનના પૂ. (ડૉ.) નંદકિશોર વેદ પુણ્યતિથિ, અયોધ્યા.
09-May-2024૯ મે ૨૦૨૪ગુરૂવારવૈશાખ સુદ એકમ/બીજઅગસ્ત્યનો અસ્ત; સનાતનનાં પૂ. શાલિની માઈણકર પુણ્યતિથિ, ગોવા.
10-May-2024૧૦ મે ૨૦૨૪શુક્રવારવૈશાખ સુદ ત્રીજઅખાત્રીજ; અક્ષય તૃતીયા; પરશુરામ જયંતી; શ્રી બસવેશ્વર જયંતી; વર્ષી તપના પારણાં (જૈ.); ત્રેતાયુગાદિ; કુંભદાન; બદ્રી-કેદાર યાત્રા; ૧૮૫૭ સ્વતંત્રતા સંગ્રામ પ્રારંભદિન
11-May-2024૧૧ મે ૨૦૨૪શનિવારવૈશાખ સુદ ચોથવિનાયક ચોથ; શ્રી બગલામુખી મહાવિદ્યા જયંતી; સનાતનનાં પ.પૂ. શકુંતલા પેઠે પુણ્યતિથિ, મુંબઈ.
12-May-2024૧૨ મે ૨૦૨૪રવિવારવૈશાખ સુદ પાંચમરામાનુજાચાર્ય જયંતી; આદ્ય શંકરાચાર્ય જયંતી; સોમનાથ પ્રતિષ્ઠા દિન; સાપ્તાહિક ‘સનાતન પ્રભાત’ (મરાઠી આવૃત્તિ) વર્ધાપનદિન
13-May-2024૧૩ મે ૨૦૨૪સોમવારવૈશાખ સુદ છઠચંદન છઠ; શ્રી બહુસ્મરણા માતા પાટોત્સવ, કનોડા; શ્રી શ્રી રવિશંકર જન્મોત્સવ; પ.પૂ. (સૌ.) મંગલા ઉપાધ્યે પુણ્યતિથિ, પુણે, મહારાષ્ટ્ર.
14-May-2024૧૪ મે ૨૦૨૪મંગળવારવૈશાખ સુદ સાતમગંગા સાતમ; ગંગાપૂજન
15-May-2024૧૫ મે ૨૦૨૪બુધવારવૈશાખ સુદ આઠમદુર્ગાષ્ટમી; બુધાષ્ટમી
16-May-2024૧૬ મે ૨૦૨૪ગુરૂવારવૈશાખ સુદ આઠમસીતા નોમ; જાનકી  જયંતી
17-May-2024૧૭ મે ૨૦૨૪શુક્રવારવૈશાખ સુદ નોમવશિષ્ઠઋષિ જયંતી
18-May-2024૧૮ મે ૨૦૨૪શનિવારવૈશાખ સુદ દસમ
19-May-2024૧૯ મે ૨૦૨૪રવિવારવૈશાખ સુદ અગિયારસમોહિની અગિયારસ; પરશુરામ-રુક્મિણી બારસ
20-May-2024૨૦ મે ૨૦૨૪સોમવારવૈશાખ સુદ સોમપ્રદોષ; દેશભક્ત બિપિનચંદ્ર પાલ સ્મૃતિદિન
21-May-2024૨૧ મે ૨૦૨૪મંગળવારવૈશાખ સુદ તેરસશ્રી નૃસિંહ જયંતી
22-May-2024૨૨ મે ૨૦૨૪બુધવારવૈશાખ સુદ ચૌદસઆદ્ય શંકરાચાર્ય કૈલાસગમનદિન
23-May-2024૨૩ મે ૨૦૨૪ગુરૂવારવૈશાખ કૂર્મ જયંતી; બુદ્ધ પૂર્ણિમા; ઉમિયા માતા શોભાયાત્રા, ઊંઝા.; વૈશાખ સ્‍નાન સમાપ્‍તિ; યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયન જયંતી, મહારાષ્ટ્ર.
24-May-2024૨૪ મે ૨૦૨૪શુક્રવારવૈશાખ વદ એકમદેવર્ષિ નારદ જયંતી
25-May-2024૨૫ મે ૨૦૨૪શનિવારવૈશાખ વદ બીજતિ. શ્રી દાઉજી મહારાજ કૃત ચાર સ્વરૂપનો ઉત્સવ (વૈ.); યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયન પુણ્યતિથિ, મહારાષ્ટ્ર; સનાતનના પૂ. દત્તાત્રેય દેશપાંડે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
26-May-2024૨૬ મે ૨૦૨૪રવિવારવૈશાખ વદ ત્રીજસંકષ્ટ ચોથ
27-May-2024૨૭ મે ૨૦૨૪સોમવારવૈશાખ વદ ચોથ
28-May-2024૨૮ મે ૨૦૨૪મંગળવારવૈશાખ વદ પાંચમકશ્યપ ઋષિ જયંતી; શ્રી ભુવનેશ્વરી પાટોત્સવ, ગોંડલ; સ્વા. સાવરકર જયંતી (દિનાંક અનુસાર)
29-May-2024૨૯ મે ૨૦૨૪બુધવારવૈશાખ વદ છઠઘનિષ્ઠા મડાપંચક પ્રારંભ (સ. ૮.૩૯); સ્વાતંત્ર્યવીર વિ. દા. સાવરકર જયંતી (તિથિ અનુસાર); સનાતનનાં પૂ. (સૌૅ.) સરિતા પાલંદે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
30-May-2024૩૦ મે ૨૦૨૪ગુરૂવારવૈશાખ વદ સાતમકાલાષ્ટમી
31-May-2024૩૧ મે ૨૦૨૪શુક્રવારવૈશાખ વદ આઠમતુંબરુ જયંતી
01-Jun-2024૧ જૂન ૨૦૨૪શનિવારવૈશાખ વદ નોમ/દસમબોચાસણ તથા સાંકરી મંદિરના પાટોત્સવ (સ્વા.)
02-Jun-2024૨ જૂન ૨૦૨૪રવિવારવૈશાખ વદ અગિયારસઅપરા અગિયારસ (સ્મા.)
03-Jun-2024૩ જૂન ૨૦૨૪સોમવારવૈશાખ વદ બારસઅપરા અગિયારસ (વૈ.)
04-Jun-2024૪ જૂન ૨૦૨૪મંગળવારવૈશાખ વદ તેરસશિવરાત્રિ; ભૌમપ્રદોષ
05-Jun-2024૫ જૂન ૨૦૨૪બુધવારવૈશાખ વદ ચૌદસપૂ. ગોળવલકર ગુરુજી પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર); શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજનો ઉત્સવ, પોરબંદર (વૈ.)
06-Jun-2024૬ જૂન ૨૦૨૪ગુરૂવારવૈશાખ અમાસદર્શ-ભાવુકા અમાસ; શ્રી શનૈશ્વર જયંતી; ઘનિષ્ઠા મડાપંચક સમાપ્ત (રા. ૮.૧૭); સનાતનના પૂ. સદાશીવ સામંત પુણ્યતિથિ, થાણે, મહારાષ્ટ્ર; સનાતનના પૂ. બંસીધર તાવડે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
07-Jun-2024૭ જૂન ૨૦૨૪શુક્રવારજેઠ સુદ એકમકરિદિન; ગંગાદશહરા પ્રારંભ; ગ્રીષ્મ ઋતુ પ્રારંભ
08-Jun-2024૮ જૂન ૨૦૨૪શનિવારજેઠ સુદ બીજરંભા ત્રીજ
09-Jun-2024૯ જૂન ૨૦૨૪રવિવારજેઠ સુદ ત્રીજમહારાણા પ્રતાપ જયંતી
10-Jun-2024૧૦ જૂન ૨૦૨૪સોમવારજેઠ સુદ ચોથવિનાયક ચોથ; ઉમિયા ચોથ
11-Jun-2024૧૧ જૂન ૨૦૨૪મંગળવારજેઠ સુદ પાંચમશ્રીનાથજીનો નાવનો મનોરથ (વૈ.)
12-Jun-2024૧૨ જૂન ૨૦૨૪બુધવારજેઠ સુદ છઠસ્કંદ છઠ
13-Jun-2024૧૩ જૂન ૨૦૨૪ગુરૂવારજેઠ સુદ સાતમરાણી લક્ષ્મીબાઈ બલિદાનદિન
14-Jun-2024૧૪ જૂન ૨૦૨૪શુક્રવારજેઠ સુદ આઠમદુર્ગાષ્ટમી
15-Jun-2024૧૫ જૂન ૨૦૨૪શનિવારજેઠ સુદ નોમમહેશ નોમ; શ્રી ગિરિધરજી (શ્રી દ્વારકેશજી)નો ઉત્સવ, કોટા (વૈ.).
16-Jun-2024૧૬ જૂન ૨૦૨૪રવિવારજેઠ સુદ દસમમહર્ષિ યાજ્ઞવલ્ક્ય જયંતી; રામેશ્વર પ્રતિષ્ઠા દિન; ગંગા દશહરા સમાપ્તિ; સ્વામીનારાયણ સ્વધામગમન; દેશબંધુ ચિત્તરંજન દાસ સ્મૃતિદિન
17-Jun-2024૧૭ જૂન ૨૦૨૪સોમવારજેઠ સુદ અગિયારસબકરી ઇદ
18-Jun-2024૧૮ જૂન ૨૦૨૪મંગળવારજેઠ સુદ અગિયારસનિર્જળા અગિયારસ; ભીમ અગિયારસ; ગાયત્રી જયંતી; રુક્મિણી વિવાહ
19-Jun-2024૧૯ જૂન ૨૦૨૪બુધવારજેઠ સુદ બારસપ્રદોષ; છત્રપતિ સંભાજી મહારાજ જયંતી
20-Jun-2024૨૦ જૂન ૨૦૨૪ગુરૂવારજેઠ સુદ તેરસદક્ષિણાયન પ્રારંભ; શિવરાજ્યાભિષેક દિન; હિંદુ સામ્રાજ્ય દિન; સિંધુનરેશ દાહીર બલિદાન દિન
21-Jun-2024૨૧ જૂન ૨૦૨૪શુક્રવારજેઠ સુદ ચૌદસકરિદિન; વટપૂર્ણિમા; ડૉ. હેડગેવાર સ્મૃતિ દિન; આંતરરાષ્ટ્રીય યોગદિન
22-Jun-2024૨૨ જૂન ૨૦૨૪શનિવારજેઠ પૂનમ/એકમગુરુ હરગોવિંદસિંહ જયંતી; સંત કબીર જયંતી
23-Jun-2024૨૩ જૂન ૨૦૨૪રવિવારજેઠ વદ બીજસનાતનના પૂ. વૈદ્ય વિનય ભાવે પુણ્યતિથિ, રત્નાગિરી, મહારાષ્ટ્ર.
24-Jun-2024૨૪ જૂન ૨૦૨૪સોમવારજેઠ વદ ત્રીજ
25-Jun-2024૨૫ જૂન ૨૦૨૪મંગળવારજેઠ વદ ચોથઅંગારકી ચોથ; સનાતનના પૂ. વસંત મળ્યે પુણ્યતિથિ, ગોવા.
26-Jun-2024૨૬ જૂન ૨૦૨૪બુધવારજેઠ વદ પાંચમ
27-Jun-2024૨૭ જૂન ૨૦૨૪ગુરૂવારજેઠ વદ છઠસ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ (તિથિ અનુસાર)
28-Jun-2024૨૮ જૂન ૨૦૨૪શુક્રવારજેઠ વદ સાતમકાલાષ્ટમી
29-Jun-2024૨૯ જૂન ૨૦૨૪શનિવારજેઠ વદ આઠમ
30-Jun-2024૩૦ જૂન ૨૦૨૪રવિવારજેઠ વદ નોમજિજામાતા પુણ્યતિથિ; દાદાભાઈ નવરોજી સ્મૃતિદિન
01-Jul-2024૧ જુલાઈ ૨૦૨૪સોમવારજેઠ વદ દસમહિંદુ વિધિજ્ઞ પરિષદ વર્ધાપનદિન
02-Jul-2024૨ જુલાઈ ૨૦૨૪મંગળવારજેઠ વદ અગિયારસયોગિની અગિયારસ
03-Jul-2024૩ જુલાઈ ૨૦૨૪બુધવારજેઠ વદ બારસ/તેરસપ્રદોષ; અંગીરસ ઋષિ જયંતી
04-Jul-2024૪ જુલાઈ ૨૦૨૪ગુરૂવારજેઠ વદ ચૌદસશિવરાત્રિ; સ્વામી વિવેકાનંદ પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર); સનાતનનાં પૂ. સુશીલા શહાણે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
05-Jul-2024૫ જુલાઈ ૨૦૨૪શુક્રવારજેઠ અમાસદર્શ અમાસ; આઝાદ હિંદ ફોજ સ્થાપનાદિન
06-Jul-2024૬ જુલાઈ ૨૦૨૪શનિવારઅષાઢ સુદ એકમઅષાઢ નવરાત્રિ પ્રારંભ; મહાકવિ કાલિદાસ દિન; પ.પ. ટેંબેસ્વામી પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
07-Jul-2024૭ જુલાઈ ૨૦૨૪રવિવારઅષાઢ સુદ બીજભગવાન જગન્નાથ રથયાત્રા; અષાઢી બીજ ઉત્સવ, સતાધાર; પ.પૂ. ભક્તરાજ મહારાજ જન્મોત્સવ, ઇન્દોર, મધ્ય પ્રદેશ; સનાતનના પૂ. રઘુનાથ રાણે પુણ્યતિથિ, સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર.
08-Jul-2024૮ જુલાઈ ૨૦૨૪સોમવારઅષાઢ સુદ ત્રીજ
09-Jul-2024૯ જુલાઈ ૨૦૨૪મંગળવારઅષાઢ સુદ ત્રીજવિનાયક ચોથ (અંગારક યોગ)
10-Jul-2024૧૦ જુલાઈ ૨૦૨૪બુધવારઅષાઢ સુદ ચોથ
11-Jul-2024૧૧ જુલાઈ ૨૦૨૪ગુરૂવારઅષાઢ સુદ પાંચમકુમાર છઠ; વલ્લભાચાર્ય પુણ્યતિથિ; દ્વારકાધીશ પાટોત્સવ, કાંકરોલી.
12-Jul-2024૧૨ જુલાઈ ૨૦૨૪શુક્રવારઅષાઢ સુદ છઠકુસુંબા છઠ; વિવસ્વત સાતમ
13-Jul-2024૧૩ જુલાઈ ૨૦૨૪શનિવારઅષાઢ સુદ સાતમઅઠ્ઠાઈ  પ્રારંભ (જૈન)
14-Jul-2024૧૪ જુલાઈ ૨૦૨૪રવિવારઅષાઢ સુદ આઠમદુર્ગાષ્ટમી
15-Jul-2024૧૫ જુલાઈ ૨૦૨૪સોમવારઅષાઢ સુદ નોમભડલી નોમ
16-Jul-2024૧૬ જુલાઈ ૨૦૨૪મંગળવારઅષાઢ સુદ દસમપુનર્યાત્રા, પુરી.
17-Jul-2024૧૭ જુલાઈ ૨૦૨૪બુધવારઅષાઢ સુદ અગિયારસદેવશયની અગિયારસ; કરિદિન; ગૌરી વ્રત પ્રારંભ; ચાતુર્માસ પ્રારંભ; પંઢરપુર યાત્રા; મોહરમ
18-Jul-2024૧૮ જુલાઈ ૨૦૨૪ગુરૂવારઅષાઢ સુદ બારસવિષ્ણુશયનોત્સવ; વામન પૂજા
19-Jul-2024૧૯ જુલાઈ ૨૦૨૪શુક્રવારઅષાઢ સુદ તેરસપ્રદોષ; જયા પાર્વતી વ્રત પ્રારંભ
20-Jul-2024૨૦ જુલાઈ ૨૦૨૪શનિવારઅષાઢ સુદ ચૌદસચોમાસી ચૌદસ (જૈ.); શિવશયનોત્સવ; કોકિલા વ્રત પ્રારંભ; ક્રાંતિકારક બટુકેશ્વર દત્ત સ્મૃતિદિન
21-Jul-2024૨૧ જુલાઈ ૨૦૨૪રવિવારઅષાઢ પૂનમગુરુપૂર્ણિમા; વ્યાસ પૂજન; વાલ્મિકીનગર યાત્રા; અમરનાથ યાત્રા પ્રારંભ; સંકેતસ્થળ hindujagruti.orgનો વર્ધાપનદિન; સન્યાસીના ચાતુર્માસ પ્રારંભ; ગૌરીવ્રત જાગરણ; ગોવર્ધન પરિક્રમા, મથુરા.
22-Jul-2024૨૨ જુલાઈ ૨૦૨૪સોમવારઅષાઢ વદ એકમહિંડોળા પ્રારંભ; ગૌરીવ્રતનાં પારણાં; અશૂન્ય શયન વ્રત
23-Jul-2024૨૩ જુલાઈ ૨૦૨૪મંગળવારઅષાઢ વદ બીજજયા પાર્વતી વ્રતનું જાગરણ; લોકમાન્ય ટિળક જયંતી
24-Jul-2024૨૪ જુલાઈ ૨૦૨૪બુધવારઅષાઢ વદ ત્રીજ/ચોથસંકષ્ટ ચોથ; જયા પાર્વતી વ્રતનાં પારણાં; શ્રી ગોકુલનાથજીનો પાટોત્સવ, ગોકુળ (વૈ.); શ્રી ગણપતિ ઉત્સવ, ગણપતિપુરા; શ્રી ગોસ્વામી તુલસીદાસ પુણ્યતિથિ; સનાતનનાં પૂ. (સૌ.) શાલિની મરાઠે પુણ્યતિથિ, ગોવા.
25-Jul-2024૨૫ જુલાઈ ૨૦૨૪ગુરૂવારઅષાઢ વદ પાંચમ/
26-Jul-2024૨૬ જુલાઈ ૨૦૨૪શુક્રવારઅષાઢ વદ છઠ
27-Jul-2024૨૭ જુલાઈ ૨૦૨૪શનિવારઅષાઢ વદ સાતમભૃગુવિશાળઋષિ જયંતી
28-Jul-2024૨૮ જુલાઈ ૨૦૨૪રવિવારઅષાઢ વદ આઠમકાલાષ્ટમી; જન્માષ્ટમીની વધાઈ; શ્રી યદુનાથજીનો ઉત્સવ, સુરત (વૈ.).
29-Jul-2024૨૯ જુલાઈ ૨૦૨૪સોમવારઅષાઢ વદ નોમ
30-Jul-2024૩૦ જુલાઈ ૨૦૨૪મંગળવારઅષાઢ વદ દસમતિ. ગોવર્ધનેશજીનો ઉત્સવ, નાથદ્વારા (વૈ.); શ્રીનાથજી હાંડી ઉત્સવ
31-Jul-2024૩૧ જુલાઈ ૨૦૨૪બુધવારઅષાઢ વદ અગિયારસકામિકા અગિયારસ; સરદાર ઉધમસિંહ બલિદાનદિન
01-Aug-2024૧ ઑગસ્ટ ૨૦૨૪ગુરૂવારઅષાઢ વદ બારસપ્રદોષ; પ.પૂ. નિત્યાનંદ સ્વામી પુણ્યતિથિ, થાણે, મહારાષ્ટ્ર; લોકમાન્ય ટિળક પુણ્યસ્મરણ
02-Aug-2024૨ ઑગસ્ટ ૨૦૨૪શુક્રવારઅષાઢ વદ તેરસશિવરાત્રિ
03-Aug-2024૩ ઑગસ્ટ ૨૦૨૪શનિવારઅષાઢ વદ ચૌદસ
04-Aug-2024૪ ઑગસ્ટ ૨૦૨૪રવિવારઅષાઢ અમાસદર્શ-હરિયાળી અમાસ; દિવાસો; એવ્રત-જેવ્રત; દીપ પૂજા
05-Aug-2024૫ ઑગસ્ટ ૨૦૨૪સોમવાર શ્રાવણ સુદ એકમવર્ષાઋતુ પ્રારંભ; શિવપાર્થેશ્વર પૂજન; ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી જયંતી, મહારાષ્ટ્ર.
06-Aug-2024૬ ઑગસ્ટ ૨૦૨૪મંગળવાર શ્રાવણ સુદ બીજધર્મસમ્રાટ કરપાત્રસ્વામી જયંતી
07-Aug-2024૭ ઑગસ્ટ ૨૦૨૪બુધવાર શ્રાવણ સુદ ત્રીજમધુશ્રવા-ઠકુરાણી ત્રીજ; સનાતનનાં પૂ. (સૌ.) નિર્મળા હોનપ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર; ગુરુદેવ રવિંદ્રનાથ ઠાકુર (ટાગોર) સ્‍મૃતિદિન
08-Aug-2024૮ ઑગસ્ટ ૨૦૨૪ગુરૂવાર શ્રાવણ સુદ ચોથવિનાયક ચોથ
09-Aug-2024૯ ઑગસ્ટ ૨૦૨૪શુક્રવાર શ્રાવણ સુદ પાંચમનાગ પાંચમ (દ.ગુ.); ઋક-શુક્લ-યજુ શ્રાવણી; જીવંતિકા વ્રત; સનાતનનાં પૂ. આશા દર્ભે પુણ્યતિથિ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર.
10-Aug-2024૧૦ ઑગસ્ટ ૨૦૨૪શનિવાર શ્રાવણ સુદ છઠરાંધણ છઠ (દ.ગુ.); કલ્કિ જયંતી
11-Aug-2024૧૧ ઑગસ્ટ ૨૦૨૪રવિવાર શ્રાવણ સુદ સાતમભાનુ સાતમ; શીતળા સાતમ (દ.ગુ.); ક્રાંતિકારક ખુદીરામ બોસ બલિદાનદિન (દિનાંક અનુસાર)
12-Aug-2024૧૨ ઑગસ્ટ ૨૦૨૪સોમવાર શ્રાવણ સુદ સાતમશ્રી ગોસ્વામી તુલસીદાસ જયંતી
13-Aug-2024૧૩ ઑગસ્ટ ૨૦૨૪મંગળવાર શ્રાવણ સુદ આઠમદુર્ગાષ્ટમી; મેડમ ભિકાયજી કામા સ્મૃતિદિન; સનાતનના પૂ. (ડૉ.) નીલકંઠ દીક્ષિત પુણ્‍યતિથિ, કર્ણાટક.
14-Aug-2024૧૪ ઑગસ્ટ ૨૦૨૪બુધવાર શ્રાવણ સુદ નોમબગીચા નોમ
15-Aug-2024૧૫ ઑગસ્ટ ૨૦૨૪ગુરૂવાર શ્રાવણ સુદ સ્વતંત્રતાદિન; ઝૂલનયાત્રા પ્રારંભ; મહર્ષિ અરવિંદ જયંતી; પતેતી
16-Aug-2024૧૬ ઑગસ્ટ ૨૦૨૪શુક્રવાર શ્રાવણ સુદ અગિયારસપવિત્રા (પુત્રદા) અગિયારસ; જીવંતિકા વ્રત
17-Aug-2024૧૭ ઑગસ્ટ ૨૦૨૪શનિવાર શ્રાવણ સુદ બારસ/તેરસશનિપ્રદોષ; પવિત્રા બારસ; વિષ્ણુ પવિત્રારોપણ; અગસ્ત્યનો ઉદય; ક્રાંતિકારી મદનલાલ ધીંગરા બલિદાનદિન
18-Aug-2024૧૮ ઑગસ્ટ ૨૦૨૪રવિવાર શ્રાવણ સુદ ચૌદસ
19-Aug-2024૧૯ ઑગસ્ટ ૨૦૨૪સોમવાર શ્રાવણ પૂનમ/બળેવ-રક્ષાબંધન; નારિયેળી પૂનમ; હયગ્રીવ જયંતી; ઝૂલન યાત્રા સમાપ્ત; કોકિળા વ્રત સમાપ્તિ; ઋક-યજુ-અથર્વ-તૈતરીય-હિરણ્યકેશી શ્રાવણી; સંસ્કૃતદિન; અમરનાથ યાત્રા સમાપ્તિ; મહર્ષિ ભૃગુ અવતરણદિન; સનાતનનાં સદગુરુ (સૌ.) આશાલતા સખદેવ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર. 
20-Aug-2024૨૦ ઑગસ્ટ ૨૦૨૪મંગળવાર શ્રાવણ વદ એકમહિંડોળા સમાપ્તિ; ગાયત્રી પુરશ્ચરણ પ્રારંભ
21-Aug-2024૨૧ ઑગસ્ટ ૨૦૨૪બુધવાર શ્રાવણ વદ બીજ
22-Aug-2024૨૨ ઑગસ્ટ ૨૦૨૪ગુરૂવાર શ્રાવણ વદ ત્રીજસંકષ્ટ ચોથ; બોળ ચોથ; ફુલકાજલી વ્રત
23-Aug-2024૨૩ ઑગસ્ટ ૨૦૨૪શુક્રવાર શ્રાવણ વદ ચોથનાગપાંચમ; જીવંતિકા વ્રત
24-Aug-2024૨૪ ઑગસ્ટ ૨૦૨૪શનિવાર શ્રાવણ વદ પાંચમ/છઠરાંધણ છઠ; હળ છઠ; પ.પ. ટેંબેસ્વામી જયંતી
25-Aug-2024૨૫ ઑગસ્ટ ૨૦૨૪રવિવાર શ્રાવણ વદ સાતમભાનુ સાતમ; શીતળા સાતમ
26-Aug-2024૨૬ ઑગસ્ટ ૨૦૨૪સોમવાર શ્રાવણ વદ આઠમકાલાષ્ટમી; શ્રીકૃષ્ણ જન્માષ્ટમી; મથુરા, દ્વારકા, ડાકોર, નાથદ્વારા કૃષ્ણ જન્મોત્સવ; સંત જ્ઞાનેશ્વર જયંતી
27-Aug-2024૨૭ ઑગસ્ટ ૨૦૨૪મંગળવાર શ્રાવણ વદ નોમગોપાળકાલા; નંદ મહોત્સવ; ઇસ્કોન સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ જયંતી
28-Aug-2024૨૮ ઑગસ્ટ ૨૦૨૪બુધવાર શ્રાવણ વદ દસમ
29-Aug-2024૨૯ ઑગસ્ટ ૨૦૨૪ગુરૂવાર શ્રાવણ વદ અગિયારસઅજા અગિયારસ
30-Aug-2024૩૦ ઑગસ્ટ ૨૦૨૪શુક્રવાર શ્રાવણ વદ બારસજીવંતિકા વ્રત
31-Aug-2024૩૧ ઑગસ્ટ ૨૦૨૪શનિવાર શ્રાવણ વદ તેરસશનિપ્રદોષ; પર્યુષણ પ્રારંભ (ચ.પ.) (જૈન)
01-Sep-2024૧ સપ્ટેમ્બર ૨૦૨૪રવિવાર શ્રાવણ વદ ચૌદસશિવરાત્રિ; અઘોરા ચૌદસ; પર્યુષણ પ્રારંભ (પં.પ.) (જૈન); સ્વતંત્રતા દિન (તિથિ અનુસાર); પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર સ્મૃતિદિન
02-Sep-2024૨ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવાર શ્રાવણ અમાસદર્શ-પીઠોરી-સોમવતી અમાસ; કુશગ્રહિણી અમાસ
03-Sep-2024૩ સપ્ટેમ્બર ૨૦૨૪મંગળવાર શ્રાવણ અમાસશિવપાર્થેશ્વર પૂજન સમાપ્તિ; નકળંગ મેળો,ભાવનગર.
04-Sep-2024૪ સપ્ટેમ્બર ૨૦૨૪બુધવારભાદરવો સુદ એકમબાબા રામદેવ નવરાત્રિ પ્રારંભ; મૌન વ્રત આરંભ; મહાવીર સ્વામી જન્મ વાંચન (જૈન)
05-Sep-2024૫ સપ્ટેમ્બર ૨૦૨૪ગુરૂવારભાદરવો સુદ બીજસામવેદી શ્રાવણી; ચક્રધર સ્વામી જન્મ કલ્યાણક
06-Sep-2024૬ સપ્ટેમ્બર ૨૦૨૪શુક્રવારભાદરવો સુદ ત્રીજકેવડા ત્રીજ; હરિતાલિકા ત્રીજ; વરાહ જયંતી
07-Sep-2024૭ સપ્ટેમ્બર ૨૦૨૪શનિવારભાદરવો સુદ ચોથશ્રી ગણેશ ચતુર્થી; વિનાયક ચોથ; સંવત્સરી (ચ.પ.) (જૈન)
08-Sep-2024૮ સપ્ટેમ્બર ૨૦૨૪રવિવારભાદરવો સુદ પાંચમઋષિ પાંચમ; સામા પાંચમ; ગર્ગ ઋષિ જયંતી; વિશ્વામિત્ર જયંતી; મચ્છિંદ્રનાથ જયંતી; સંવત્સરી (પં.પ.) (જૈન); શ્રી ગજાનન મહારાજ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
09-Sep-2024૯ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવારભાદરવો સુદ છઠસૂર્ય છઠ; બલરામ જયંતી
10-Sep-2024૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪મંગળવારભાદરવો સુદ સાતમગૌરી આવાહન (રા. ૮.૦૪ સુધી)
11-Sep-2024૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪બુધવારભાદરવો સુદ આઠમધરો-રાધા આઠમ; દુર્ગાષ્ટમી; ગૌરી પૂજન; શ્રી મહાલક્ષ્મી વ્રત પ્રારંભ; દધીચિ ઋષિ જયંતી
12-Sep-2024૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ગુરૂવારભાદરવો સુદ નોમઅદુઃખ નોમ; બાબા રામદેવ નવરાત્રિ સમાપ્તિ; ગૌરી વિસર્જન (રા. ૯.૫૩ સુધી); ભાગવત સપ્તાહ પ્રારંભ
13-Sep-2024૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪શુક્રવારભાદરવો સુદ દસમમુંડિયાસ્વામી જયંતી, કચ્છ
14-Sep-2024૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪શનિવારભાદરવો સુદ અગિયારસપરિવર્તિની અગિયારસ; ચારભુજા નાથજી મેળો, રાજસ્થાન; કાશ્મીરી હિંદુ બલિદાન દિન; હિંદી રાજભાષા દિન
15-Sep-2024૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪રવિવારભાદરવો સુદ બારસપ્રદોષ; શ્રવણ બારસ; વામન જયંતી
16-Sep-2024૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવારભાદરવો સુદ તેરસગોત્રીરાત્રિ વ્રત પ્રારંભ; શ્રી ગોવિંદપ્રભુ જયંતી; વિશ્વકર્મા પૂજન; ઈદ-એ-મિલાદ
17-Sep-2024૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪મંગળવારભાદરવો સુદ ચૌદસઅનંત ચતુર્દશી; પ્રૌષ્ઠપદી પૂનમ; પ.પૂ. શ્રી અનંતાનંદ સાઈશ પ્રણિત ભંડારા, ઇંદોર, મધ્ય પ્રદેશ.
18-Sep-2024૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪બુધવારભાદરવો પૂનમ/એકમભાદરવી પૂનમ; મહાલય પ્રારંભ; એકમ શ્રાદ્ધ; ભાગવત સપ્તાહ સમાપ્ત; અંબાજીનો મેળો; સન્યાસીના ચાતુર્માસ સમાપ્ત; ગોત્રિરાત્રી વ્રત સમાપ્ત; સનાતનના પરાત્પર ગુરુ કાલિદાસ દેશપાંડે પુણ્યતિથિ,મહારાષ્ટ્ર.
19-Sep-2024૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ગુરૂવારભાદરવો વદ બીજબીજ શ્રાદ્ધ; સનાતનનાં પૂ. પ્રભા મરાઠે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
20-Sep-2024૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪શુક્રવારભાદરવો વદ ત્રીજત્રીજ શ્રાદ્ધ
21-Sep-2024૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪શનિવારભાદરવો વદ ચોથસંકષ્ટ ચોથ; ચોથનું શ્રાદ્ધ; ભરણી શ્રાદ્ધ
22-Sep-2024૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪રવિવારભાદરવો વદ પાંચમપાંચમ-છઠ શ્રાદ્ધ; કૃતિકા શ્રાદ્ધ
23-Sep-2024૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવારભાદરવો વદ છઠસાતમ શ્રાદ્ધ; જ્ઞાનેશ્વરી જયંતી
24-Sep-2024૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪મંગળવારભાદરવો વદ સાતમકાલાષ્ટમી; આઠમ શ્રાદ્ધ; શ્રી મહાલક્ષ્મી વ્રત સમાપ્તિ
25-Sep-2024૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪બુધવારભાદરવો વદ આઠમઅવિધવા નોમ; નોમ શ્રાદ્ધ; સૌભાગ્‍યવતીનું શ્રાદ્ધ; સનાતનના પૂ. ચત્તરસિંગ ઇંગળે પુણ્યતિથિ, છત્તીસગઢ; પ.પૂ. (શ્રીમતી) સુશીલા કસરેકર (જિજી) પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
26-Sep-2024૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪ગુરૂવારભાદરવો વદ નોમદસમ શ્રાદ્ધ; ગુરુપુષ્‍યામૃતયોગ (પ્રારંભ રા. ૧૧.૩૪); ડૉ. ટી. બી. કુન્હા સ્મૃતિદિન
27-Sep-2024૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪શુક્રવારભાદરવો વદ દસમઅગિયારસ શ્રાદ્ધ
28-Sep-2024૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪શનિવારભાદરવો વદ અગિયારસઇન્દિરા અગિયારસ
29-Sep-2024૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪રવિવારભાદરવો વદ બારસપ્રદોષ; રેંટિયા બારસ; બારસનું શ્રાદ્ધ; મઘા-સંન્યાસીનું શ્રાદ્ધ
30-Sep-2024૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવારભાદરવો વદ તેરસશિવરાત્રિ; તેરસનું શ્રાદ્ધ; કલિયુગાદિ
01-Oct-2024૧ ઑક્ટોબર ૨૦૨૪મંગળવારભાદરવો વદ ચૌદસઅકસ્માત, અપમૃત્યુ, અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ
02-Oct-2024૨ ઑક્ટોબર ૨૦૨૪બુધવારભાદરવો અમાસસર્વપિતૃ-દર્શ અમાસ; ચૌદસ, અમાસ અને પૂનમનું શ્રાદ્ધ; મહાલય સમાપ્તિ; ગાંધી જયંતી; લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
03-Oct-2024૩ ઑક્ટોબર ૨૦૨૪ગુરૂવાર આસો સુદ શરદ ઋતુ પ્રારંભ; ઘટસ્થાપના; શારદીય નવરાત્રિ પ્રારંભ; માતામહ શ્રાદ્ધ; હિંદુ જનજાગૃતિ સમિતિનો વર્ધાપનદિન
04-Oct-2024૪ ઑક્ટોબર ૨૦૨૪શુક્રવાર આસો સુદ બીજ
05-Oct-2024૫ ઑક્ટોબર ૨૦૨૪શનિવાર આસો સુદ ત્રીજ
06-Oct-2024૬ ઑક્ટોબર ૨૦૨૪રવિવાર આસો સુદ ત્રીજવિનાયક ચોથ
07-Oct-2024૭ ઑક્ટોબર ૨૦૨૪સોમવાર આસો સુદ ચોથશ્રી લલિતા પાંચમ; ઉપાંગ-લલિતા વ્રત
08-Oct-2024૮ ઑક્ટોબર ૨૦૨૪મંગળવાર આસો સુદ પાંચમ
09-Oct-2024૯ ઑક્ટોબર ૨૦૨૪બુધવાર આસો સુદ છઠશ્રી સરસ્વતીદેવી આવાહન અને સ્થાપના; આયંબિલ ઓળી પ્રારંભ (જૈ.)
10-Oct-2024૧૦ ઑક્ટોબર ૨૦૨૪ગુરૂવાર આસો સુદ સાતમશ્રી સરસ્વતીદેવી પૂજન; મહાલક્ષ્મી પૂજન; પ.પૂ. આબા ઉપાધ્યે પુણ્યતિથિ, પૂણે, મહારાષ્ટ્ર.
11-Oct-2024૧૧ ઑક્ટોબર ૨૦૨૪શુક્રવાર આસો સુદ આઠમદુર્ગાષ્ટમી; મહાષ્ટમી; હવનાષ્ટમી; મહાનવમી; શ્રી સરસ્વતીદેવી માટે બલિદાન
12-Oct-2024૧૨ ઑક્ટોબર ૨૦૨૪શનિવાર આસો સુદ નોમદશેરા; વિજયાદશમી; અસ્ત્ર-શસ્ત્ર શમીપૂજન; નવરાત્રિ સમાપ્તિ; શ્રી સરસ્વતીદેવી વિસર્જન; બુદ્ધ (અવતાર) જયંતી; રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના દિન; ડૉ. રામમનોહર લોહિયા સ્મૃતિ દિન; પ.પૂ. નાના કાળે પૂણ્યતિથિ, મહારાષ્ટ્ર; પ.પૂ. વસંત (અન્ના) કર્વે પૂણ્યતિથિ, મહારાષ્ટ્ર.
13-Oct-2024૧૩ ઑક્ટોબર ૨૦૨૪રવિવાર આસો સુદ દસમપાશાંકુશા અગિયારસ (સ્મા.); મધ્વાચાર્ય જયંતી
14-Oct-2024૧૪ ઑક્ટોબર ૨૦૨૪સોમવાર આસો સુદ અગિયારસ/બારસપાશાંકુશા અગિયારસ (વૈ.); પ.પૂ. રામાનંદ મહારાજ જયંતી, ઇન્દોર, મધ્ય પ્રદેશ.
15-Oct-2024૧૫ ઑક્ટોબર ૨૦૨૪મંગળવાર આસો સુદ તેરસભૌમપ્રદોષ
16-Oct-2024૧૬ ઑક્ટોબર ૨૦૨૪બુધવાર આસો સુદ ચૌદસકોજાગરી પૂનમ; શરદ માણેકઠારી પૂનમ (પ્રારંભ રાત્રે ૮.૪૨); સનાતનનાં પૂ. (સૌ.) પ્રમિલા કેસરકર પુણ્યતિથિ, ગોવા.
17-Oct-2024૧૭ ઑક્ટોબર ૨૦૨૪ગુરૂવાર આસો પૂનમકારતક સ્નાન આરંભ; આયંબિલ ઓળી સમાપ્તિ (જૈન); ડાકોરનો મેળો; મહર્ષિ વાલ્મિકી જયંતી
18-Oct-2024૧૮ ઑક્ટોબર ૨૦૨૪શુક્રવાર આસો વદ એકમ
19-Oct-2024૧૯ ઑક્ટોબર ૨૦૨૪શનિવાર આસો વદ બીજપ.પૂ. પાંડુરંગશાસ્ત્રી આઠવલે જયંતી
20-Oct-2024૨૦ ઑક્ટોબર ૨૦૨૪રવિવાર આસો વદ ત્રીજ/ચોથકરવા ચોથ; સંકષ્ટ ચોથ
21-Oct-2024૨૧ ઑક્ટોબર ૨૦૨૪સોમવાર આસો વદ પાંચમ
22-Oct-2024૨૨ ઑક્ટોબર ૨૦૨૪મંગળવાર આસો વદ છઠ
23-Oct-2024૨૩ ઑક્ટોબર ૨૦૨૪બુધવાર આસો વદ સાતમ
24-Oct-2024૨૪ ઑક્ટોબર ૨૦૨૪ગુરૂવાર આસો વદ આઠમકાલાષ્ટમી; ગુરુપુષ્‍યામૃતયોગ (અહોરાત્ર)
25-Oct-2024૨૫ ઑક્ટોબર ૨૦૨૪શુક્રવાર આસો વદ નોમ
26-Oct-2024૨૬ ઑક્ટોબર ૨૦૨૪શનિવાર આસો વદ દસમ
27-Oct-2024૨૭ ઑક્ટોબર ૨૦૨૪રવિવાર આસો વદ અગિયારસ
28-Oct-2024૨૮ ઑક્ટોબર ૨૦૨૪સોમવાર આસો વદ અગિયારસરમા અગિયારસ; વાઘ બારસ; ગોવત્સ બારસ
29-Oct-2024૨૯ ઑક્ટોબર ૨૦૨૪મંગળવાર આસો વદ બારસધનતેરસ; ધન્વંતરી પૂજન; યમદીપદાન; ભૌમપ્રદોષ; શ્રીપાદ શ્રીવલ્લભ લુપ્તદિન
30-Oct-2024૩૦ ઑક્ટોબર ૨૦૨૪બુધવાર આસો વદ તેરસશિવરાત્રિ; કાળીચૌદસ; શ્રી કાળી-ભૈરવ-યંત્ર-હનુમાન પૂજન
31-Oct-2024૩૧ ઑક્ટોબર ૨૦૨૪ગુરૂવાર આસો વદ ચૌદસનરક ચતુર્દશી; દિવાળી; લક્ષ્મી પૂજન; શારદા અને ચોપડા પૂજન; અભ્યંગસ્નાન; શ્રી મહાવીર સ્વામી નિર્વાણ દિન; ઘંટાકર્ણ હવન, મહુડી; સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી
01-Nov-2024૧ નવેમ્બર ૨૦૨૪શુક્રવાર આસો અમાસદર્શ અમાસ
02-Nov-2024૨ નવેમ્બર ૨૦૨૪શનિવારકારતક સુદ એકમબેસતું વર્ષ; બલિપ્રતિપદા; અન્નકૂટ; ગોવર્ધન પૂજા; વિક્રમ સવંત ૨૦૮૧ પ્રારંભ; વીર સવંત ૨૫૫૧ પ્રારંભ; ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ
03-Nov-2024૩ નવેમ્બર ૨૦૨૪રવિવારકારતક સુદ બીજભાઈબીજ; યમબીજ
04-Nov-2024૪ નવેમ્બર ૨૦૨૪સોમવારકારતક સુદ ત્રીજ
05-Nov-2024૫ નવેમ્બર ૨૦૨૪મંગળવારકારતક સુદ ચોથવિનાયક ચોથ (અંગારક યોગ)
06-Nov-2024૬ નવેમ્બર ૨૦૨૪બુધવારકારતક સુદ પાંચમલાભપાંચમ; જ્ઞાનપાંચમ (જૈન); પાંડવપંચમી
07-Nov-2024૭ નવેમ્બર ૨૦૨૪ગુરૂવારકારતક સુદ છઠસૂર્ય છઠ; અઠ્ઠાઈ પ્રારંભ (જૈ.); દાદા ભગવાન જયંતી (દિનાંક અનુસાર); સનાતનના પૂ. પદ્માકર હોનપ પુણ્યતિથિ, ગોવા
08-Nov-2024૮ નવેમ્બર ૨૦૨૪શુક્રવારકારતક સુદ સાતમશ્રી જલારામ જયંતી; શ્રી ચંદ્રશેખરાનંદ પુણ્યતિથિ, મધ્ય પ્રદેશ; સનાતનના સદગુરુ (ડૉ.) વસંત આઠવલે પુણ્યતિથિ, મુંબઈ, મહારાષ્ટ્ર.
09-Nov-2024૯ નવેમ્બર ૨૦૨૪શનિવારકારતક સુદ આઠમગોપાષ્ટમી; દુર્ગાષ્ટમી
10-Nov-2024૧૦ નવેમ્બર ૨૦૨૪રવિવારકારતક સુદ નોમસતયુગાદિ; અક્ષય-કુષ્માંડ નોમ; પૂ. રંગઅવધૂત જયંતી, નારેશ્વર.
11-Nov-2024૧૧ નવેમ્બર ૨૦૨૪સોમવારકારતક સુદ દસમ ભીષ્મપંચક પ્રારંભ
12-Nov-2024૧૨ નવેમ્બર ૨૦૨૪મંગળવારકારતક સુદ અગિયારસપ્રબોધિની (દેવઊઠી) અગિયારસ; પંઢરપૂર યાત્રા, મહારાષ્ટ્ર.
13-Nov-2024૧૩ નવેમ્બર ૨૦૨૪બુધવારકારતક સુદ બારસપ્રદોષ; તુલસી વિવાહ પ્રારંભ; ચાતુર્માસ સમાપ્ત; શ્રીકૃષ્ણ-રુક્મિણી વિવાહ ઉત્સવ, જૂનાગઢ (વૈ.).
14-Nov-2024૧૪ નવેમ્બર ૨૦૨૪ગુરૂવારકારતક સુદ તેરસ/ચૌદસવૈકુંઠ ચૌદસ; ચોમાસી ચૌદસ (જૈ.); શ્રી રાધાવલ્લભ પાટોત્સવ, વૃંદાવન.
15-Nov-2024૧૫ નવેમ્બર ૨૦૨૪શુક્રવારકારતક પૂનમદેવદિવાળી; તુલસી વિવાહ અને કારતક સ્નાન સમાપ્તિ; હેમચંદ્રાચાર્ય જયંતી; સિદ્ધાચલજીની યાત્રા (જૈ.); ત્રિપુરારી પૂનમ; ગુરુનાનક જયંતી; ભીષ્મપંચક સમાપ્તિ; પુષ્કર મેળો
16-Nov-2024૧૬ નવેમ્બર ૨૦૨૪શનિવારકારતક વદ એકમ
17-Nov-2024૧૭ નવેમ્બર ૨૦૨૪રવિવારકારતક વદ બીજલાલા લજપતરાય સ્મૃતિદિન; સનાતનનાં પૂ. (શ્રીમતી) સરસ્વતી કાપસે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર; હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સ્મૃતિદિન
18-Nov-2024૧૮ નવેમ્બર ૨૦૨૪સોમવારકારતક વદ ત્રીજસંકષ્ટ ચોથ; સનાતનનાં પૂ. (શ્રીમતી) નંદિની મંગળવેઢેકર પુણ્યતિથિ, સોલાપુર, મહારાષ્ટ્ર.
19-Nov-2024૧૯ નવેમ્બર ૨૦૨૪મંગળવારકારતક વદ ચોથપ. પૂ. દેવશંકરબાપા પુણ્યતિથિ
20-Nov-2024૨૦ નવેમ્બર ૨૦૨૪બુધવારકારતક વદ પાંચમ
21-Nov-2024૨૧ નવેમ્બર ૨૦૨૪ગુરૂવારકારતક વદ છઠપ. પૂ. ડોંગરેજી મહારાજ પુણ્યતિથિ; મરાઠી દૈનિક ‘સનાતન પ્રભાત’ (રત્નાગિરી આવૃત્તિ) વર્ધાપનદિન
22-Nov-2024૨૨ નવેમ્બર ૨૦૨૪શુક્રવારકારતક વદ સાતમ
23-Nov-2024૨૩ નવેમ્બર ૨૦૨૪શનિવારકારતક વદ આઠમકાલાષ્ટમી; શ્રી કાલભૈરવ જયંતી; પ.પૂ. સત્ય સાંઈબાબા જયંતી
24-Nov-2024૨૪ નવેમ્બર ૨૦૨૪રવિવારકારતક વદ નોમપ.પૂ. ભક્તરાજ મહારાજ મહાનિર્માણ ઉત્સવ, પૂણે, મહારાષ્ટ્ર.
25-Nov-2024૨૫ નવેમ્બર ૨૦૨૪સોમવારકારતક વદ દસમ
26-Nov-2024૨૬ નવેમ્બર ૨૦૨૪મંગળવારકારતક વદ અગિયારસઉત્પત્તિ અગિયારસ
27-Nov-2024૨૭ નવેમ્બર ૨૦૨૪બુધવારકારતક વદ બારસ
28-Nov-2024૨૮ નવેમ્બર ૨૦૨૪ગુરૂવારકારતક વદ તેરસપ્રદોષ; સંત જ્ઞાનેશ્વર મહારાજ સમાધિદિન; મરાઠી દૈ. ‘સનાતન પ્રભાત’ (પશ્ચિમ મહારાષ્ટ્ર આવૃત્તિ) વર્ધાપનદિન
29-Nov-2024૨૯ નવેમ્બર ૨૦૨૪શુક્રવારકારતક વદ તેરસશિવરાત્રિ
30-Nov-2024૩૦ નવેમ્બર ૨૦૨૪શનિવારકારતક વદ ચૌદસદર્શ અમાસ; પૂ. રંગઅવધૂત પુણ્યતિથિ, નારેશ્વર; સ્વદેશી આંદોલનના પુરસ્કર્તા રાજીવ દિક્ષિત સ્મૃતિદિન
01-Dec-2024૧ ડિસેમ્બર ૨૦૨૪રવિવારકારતક અમાસ
02-Dec-2024૨ ડિસેમ્બર ૨૦૨૪સોમવારમાગશર સુદ એકમહેમંતઋતુ આરંભ; માર્તન્ડ ભૈરવ ષડરાત્રોત્સવ આરંભ
03-Dec-2024૩ ડિસેમ્બર ૨૦૨૪મંગળવારમાગશર સુદ બીજહિન્દુત્વવાદી વિચારવંત અને લેખક પૂ. સીતારામ ગોયલ પુણ્યસ્મરણ
04-Dec-2024૪ ડિસેમ્બર ૨૦૨૪બુધવારમાગશર સુદ ત્રીજ
05-Dec-2024૫ ડિસેમ્બર ૨૦૨૪ગુરૂવારમાગશર સુદ ચોથવિનાયક ચોથ; મહર્ષિ અરવિંદ પુણ્યસ્મરણ (દિનાંક અનુસાર)
06-Dec-2024૬ ડિસેમ્બર ૨૦૨૪શુક્રવારમાગશર સુદ પાંચમસ્કંદ છઠ; નાગપૂજન
07-Dec-2024૭ ડિસેમ્બર ૨૦૨૪શનિવારમાગશર સુદ છઠચંપા છઠ; મિત્ર સાતમ; કપિલાચાર્ય જયંતી; શ્રી અન્નપૂર્ણા વ્રત પ્રારંભ; માર્તન્ડ ભૈરવ ઉત્થાપન; ખંડોબા (વિવાહ ઉત્સવ) જાત્રા, જેજુરી, મહારાષ્ટ્ર.
08-Dec-2024૮ ડિસેમ્બર ૨૦૨૪રવિવારમાગશર સુદ સાતમભાનુ સાતમ; શિવપ્રતાપદિન (અફઝલખાન વધદિન)
09-Dec-2024૯ ડિસેમ્બર ૨૦૨૪સોમવારમાગશર સુદ આઠમ/નોમદુર્ગાષ્ટમી; ઉમિયા માતા અન્નકૂટ ઉત્સવ, ઊંઝા.
10-Dec-2024૧૦ ડિસેમ્બર ૨૦૨૪મંગળવારમાગશર સુદ દસમગુરુદેવ ડો. કાટેસ્વામીજી પુણ્યતિથિ, મહારાષ્ટ્ર.
11-Dec-2024૧૧ ડિસેમ્બર ૨૦૨૪બુધવારમાગશર સુદ અગિયારસમોક્ષદા અગિયારસ; મૌની અગિયારસ (જૈ.); ગીતા જયંતી
12-Dec-2024૧૨ ડિસેમ્બર ૨૦૨૪ગુરૂવારમાગશર સુદ બારસઅખંડ બારસ; સાંદીપનિ ઋષિ જયંતી
13-Dec-2024૧૩ ડિસેમ્બર ૨૦૨૪શુક્રવારમાગશર સુદ તેરસપ્રદોષ
14-Dec-2024૧૪ ડિસેમ્બર ૨૦૨૪શનિવારમાગશર સુદ ચૌદસદત્ત જયંતી
15-Dec-2024૧૫ ડિસેમ્બર ૨૦૨૪રવિવારમાગશર પૂનમશ્રી બહુચરાજીનો મેળો
16-Dec-2024૧૬ ડિસેમ્બર ૨૦૨૪સોમવારમાગશર વદ એકમ
17-Dec-2024૧૭ ડિસેમ્બર ૨૦૨૪મંગળવારમાગશર વદ બીજ
18-Dec-2024૧૮ ડિસેમ્બર ૨૦૨૪બુધવારમાગશર વદ ત્રીજસંકષ્ટ ચોથ; સૌભાગ્યસુંદરી વ્રત; પ.પૂ. ભુરાનંદબાબા નિર્વાણોત્સવ, મધ્ય પ્રદેશ.
19-Dec-2024૧૯ ડિસેમ્બર ૨૦૨૪ગુરૂવારમાગશર વદ ચોથ
20-Dec-2024૨૦ ડિસેમ્બર ૨૦૨૪શુક્રવારમાગશર વદ પાંચમ
21-Dec-2024૨૧ ડિસેમ્બર ૨૦૨૪શનિવારમાગશર વદ છઠઉત્તરાયણ પ્રારંભ; શ્રી અનંતાનંદ સાઈશ મહાનિર્વાણોત્સવ, મોરટક્કા, મધ્યપ્રદેશ.
22-Dec-2024૨૨ ડિસેમ્બર ૨૦૨૪રવિવારમાગશર વદ સાતમભાનુ સાતમ; કાલાષ્ટમી
23-Dec-2024૨૩ ડિસેમ્બર ૨૦૨૪સોમવારમાગશર વદ આઠમસ્વામી શ્રદ્ધાનંદ સ્મૃતિદિન
24-Dec-2024૨૪ ડિસેમ્બર ૨૦૨૪મંગળવારમાગશર વદ નોમ
25-Dec-2024૨૫ ડિસેમ્બર ૨૦૨૪બુધવારમાગશર વદ દસમનાતાળ; પ.પૂ. ગોંદવલેકર મહારાજ પુણ્યતિથિ; પાર્શ્વનાથ જન્મકલ્યાણક (જૈ.)
26-Dec-2024૨૬ ડિસેમ્બર ૨૦૨૪ગુરૂવારમાગશર વદ અગિયારસસફલા અગિયારસ; હિન્દુત્વવાદી વિચારવંત અને લેખક પૂ. રામસ્વરૂપ ગર્ગ પુણ્ય-સ્મરણ
27-Dec-2024૨૭ ડિસેમ્બર ૨૦૨૪શુક્રવારમાગશર વદ બારસઅન્નપૂર્ણા વ્રત સમાપ્તિ
28-Dec-2024૨૮ ડિસેમ્બર ૨૦૨૪શનિવારમાગશર વદ તેરસશનિપ્રદોષ; પ.પૂ. ગુળવણી મહારાજ જયંતી, મહારાષ્ટ્ર; કાશ્મીરી હિન્દુઓનો ‘હોમલૅંડ ડે’
29-Dec-2024૨૯ ડિસેમ્બર ૨૦૨૪રવિવારમાગશર વદ ચૌદસશિવરાત્રિ
30-Dec-2024૩૦ ડિસેમ્બર ૨૦૨૪સોમવારમાગશર અમાસદર્શ-સોમવતી અમાસ; કાલબાદેવી યાત્રા, મુંબર્ઇ; પાવાગઢ યાત્રા
31-Dec-2024૩૧ ડિસેમ્બર ૨૦૨૪મંગળવારપોષ સુદ એકમ